SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫. पाँधी ने अहो! प्रेमनी मस्त प्याली, (૪૩) છેદભુજંગી, ચઢી છે જુદી પ્રેમની મસ્તતા આ, નથી વિશ્વના દીલને આ અવસ્થા; ન જાણું કયા સ્થાનમાં જાઉં ચાલી, પછી છે અહે! પ્રેમની મસ્ત પ્યાલી. ૧ અમારા દિલે તે જુદે પ્યાર છે, અમારે જુદે આ અધિકાર છે; પિવું નિત્યને બાટલી નિત્ય ખાલી, પીધી છે અહા ! પ્રેમની મસ્ત પ્યાલી. ૨ અમારા થકીના બિજે કેાઈ રાજા, બડેજાને ગ્ય રાજાધિરાજા ખરી સિદ્ધિ દ્ધિ બની યાર ! વ્હાલી, પધી છે અહો! પ્રેમની મસ્ત પ્યાલી. ૩ અરે કેફતે કાંઈ જુદી ચઢી છે, નિશા દિનને દિનતે રાતડી છે; અશકતાઈની આપદા આજ ટાળી, પીધી છે અહો ! પ્રેમની મસ્ત પ્યાલી. ૪ For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy