SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરે ! હાલનાં આંસુડાં એ જુઠાં છે, અને પ્રેમનાં પૂતળાં એ જુદાં છે, રહે સ્નેહનાં સિધુએ તે ઉંડાણે, કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે! ૧૫ ભરે પ્રેમ હૈયે બની વાયુ પ્રેમ, ઉડાવે ઉડયા નેનથી કેઈ નેમ મ ગાયે જતે પ્રેમ તે ગૂઠગાને, કુડા કાગ શું! હંસનું હૈયું જાણે! ૧૬ હને જોઈ રેતે હશે કાગરાજ; નમે જનેને નથી કાંઈ લાજ, ક્લક નિશાથી ખુશી પદ્મ હાણે, કુંડા કાગ શું ! હંસનું હૈયું જાણે ! ૧૭ સંત હૃા. વિશનગર, મુનિ અજિતસાગર For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy