________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
પૂરમાં પ્રવેશ થકા ચત્તડું ચલ થાય, માટે હિતશિખ હવે ધ્યાનમાંહિ લાવજે; ભૂલી સહુ દુનીયાનું ભાન એક ધ્યાન થકી, સાધ્યમાંહિ સુરતાની લીનતા લગાડ શ્રી નિધ કહે છે શુરવીર થઇ જીવ હવે, વિજય વિજય વાદ્ય વેગથી વગાડજે,
આત્મા મહાન્ છે.
મનહર છંદ.
દિનર્માણ જ્ઞાણિ સ્પર્શમણિ જગધણી, દુ:ખહર સુખકર આનન્દ્વ નિધાન છે; અલખ ખલકમાંહી સાચ અન્યકાચ સહુ ચેતનાનુભવ સત્ય અમૃતનું પાન છે; અન્તરના જ્ઞાનથકી જાણ્યા અહા રોય સહુક અન્તરના ધ્યાનમાંહિ યાગિયા મરતાન છે; સત્ય જિનવાણી જાણી ધીનિધિ તું ચતી લેજે, ચેતન વિનાનુ' અન્ય જાણજે તાાન છે. જ્ઞાન અને ક્રિયા થકી મેક્ષના તે! પન્થવહે, જરૂર સમયવણ દીલમાં વિચાર જે જિનવાણી સત્યજાણી સહૃા કર ભવી, રત્નત્રચી ગ્રહી જીવ પેાતાને તું તારજે; અષ્ટસિદ્ધ નવનિધ વૃદ્ધિના ભણ્ડાર તુહિ, અનત અનંત જ્ઞેય જ્ઞાનથી જણાય છે; થીનિધિ ચેતન ઝટ ચિત્તમાંહિ ચતી લેજે, અનંત અનંત સુખ તુજમાં સમાય છે,
For Private And Personal Use Only
॥૨॥
ગાધાવી.
u {u
u ફ્u
ગાધાવી.