SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્તાથી સમાનસિદ્ધ ચેતનને ધ્યાએ જ, વ્યક્તિરૂપ થા ગુણ સત્તાના તો ધ્યાનથી; શુદ્ધ ધ્યાન ઉપગે શુદ્ધ તે ચેતન થાય, સ્થિરચિત્ત યાન કર ગુરૂગમ જ્ઞાનથી, લટપટ ખટપટ ઝટપટ તજી છવ, શુદ્ધ બુદ્ધ રૂપ હારૂ થિરિચિત્ત થાવજે; ફરી ફરી નહિ મળે સમય સુજાણ અરે, સત્તામાં રહેલી શુદ્ધ બુદ્ધતાને પાવજે; અશુદ્ધ ચેતન તુહિ ચાર ગતિ રૂપ છે જ, ચેતનની શુદ્ધતાથી ભેદ ભાવ જાય છે; સિદ્ધાંતને સાર સત્ય સમજ ચેતન એજ, ધીનિધિ ચેતન પ્રભુ કે જન પાય છે. ૨ | ગોધાવી. આત્મવત સર્વત્ર દૃષ્ટિ. મનહર છંદ. જનની સમાન સહુ લલનાને માની લેજે, પરધન પત્થર સમાન ચિત્ત ધારજે; પિતાના ચિતન સમ સહુ જીર ગણું લે મન વચ કાયાથકી કેઈને ને મારજે; વદન નિન્દક પર ચિત્તની સમાનતા, અશુભ વિચાર થકી ચિતનને વાર; પેલી નિજરૂપમાંહિ શુરવીર થઈ છવ, ભદધિથકી ઝટ પિતાને તું તારજે. લપછપ ગપછપ તજીને ચેતન હવે, સ્થિગથકી એક આતમને ધાવજે || ૧ | For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy