SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રમ. ૧ મજે ૨ ૨મજે. ૩ અસંખ્ય પ્રદેશી આર્ય ક્ષેત્રમાં, સુમતિ યશોદાના જાયા; વિવેક નંદના તનુજ સહાયા, સમતા વ્રજ દેશે આયારે. સ્થિરતા રમણતા રાધાને લક્ષ્મી, તેના પ્રેમમાં રંગાયા; ધારણા દ્વારકામાં વાસ કર્યો રૂડો, ચરણ વસુદેવ રાયારે, ભાવદયા દેવકીનારે રૂ, આકશ ઉપમાથી કાળા અનુભવ દષ્ટિ મેરલીના નાદે; લય લાગી લટકાળારે, સાત નાના વાકની મટકી, વેચે મહિયારણ સારી ક્ષપશમ જ્ઞાનવૃત્તિ આહીરણ; આત્મજ્ઞાન દધિ ધારીરે, ભેદ જ્ઞાન દૃષ્ટિ લકટીથી ભાગી, તત્વામૃત દહી ચાખ્યું. ગિણીના ધારી ગિરધારી, જ્ઞાનિએ ભાવથી એ ભાનુરે. આતમસ્થાનને રાસ રમાડીને, આનદ વૃત્તિયોને આપે. રાગ દ્વેષાદિક મોટા જે રાક્ષસ, તેહને મૂળમાંથી કરે, નિશ્ચય વિષ્ણુ વ્યવહારે કૃષ્ણ, અવતારી જીવ પતે. રમજે૪ . ૨મજે. ૫ રમજે૬ For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy