________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
અજ્ઞાને અંધ થઈ જોયું ન જીવડા, આત્મ સ્વરૂપ જેહ સાચું; હસતાં હે હે કરતાં એ માનવી, ફાટી જાશે તારૂં ડાચુ.
ચેતન- ૧ મહેલ જણાવ્યા બાગ બનાવ્યા, લક્ષ્મીના લોભમાં તણા;
એક દિન અણધણી ઉઠીશ દેહથી, કેઈ ન જાણે કયાં તું જાય,
ચેતન ૨ મનમાં આવે તેવું માની લે માનવી, અંતે તે કાંઇ નથી હારૂં; ચેતન ચાલે મંદીરે કાયા, મિથ્યા માને મહારૂ મહારૂરે,
ચેતન૦ ૩ ચેતન પણ જડ જેવા બનીને, કાંઈ ન મનમાં વિચાર્યું; ગણકાણું નહિ ગુરૂનું બેલવું, મેહે આયુષ્ય સહુ હારે.
ચેતન ૪ સમજ સમજ દિલમાંહિરે જીવડા, ધમ ઉદ્યમ ચિત્ત ધારે : બુદ્ધિસાગર ગુરૂજીના શરણે. રહી આતમ ઝટ તારરે.
ચેતના પ સાણંદ, ઓમ શાંતિ: રૂ.
( હવે મને હરિ નામશું નેહ લાગેએ રાગ )
૧૨૨ પદ આત્મસ્વરૂપ કૃષ્ણનું ગાન, રમજો રંગે કૃષ્ણજી (ચેતન) રંગમાં રાચી, સમજીને વાત તો સાચી રે,
૨મજે૧.
For Private And Personal Use Only