________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મ ધર્મની ખેતી પાકી, ભાગી ભવની ભૂખ, આતમક હાંરે વીરા ચકવ્યાં દેવાં તેણી વાર. આપ સ્વભાવે થઈ ગયે ત્યાં, જીવ તે શીવ સ્વરૂપ. આ હાંરે વીરા બુદ્ધિસાગર ગુગ ગાય,
હેજી ૭ ઓમ શાંતિ: શાંતિ: શાંતિ:
પેથાપુર.
અબધુ મેં જોગી ગુરૂ મેરા–એ રાગ.
છે પદ છે.
૧૧૭ અબધુત પક્ષપાત કેમ કીજે, યું સાહિબ કયું રીજે, અબધુર પક્ષપાતમાં જ બંધાણું, સહુ પિતાનું તાણે,
જ્યાં ત્યાં જાઇ પુછીએ તે, અનુભવ એહ પ્રમાણે, અબધુ. ૧ બ્રાહ્મણ બ્રહ્મા વિષ્ણુ વખાણે, બ્રહ્માએ જ કીધું, સ્વામિ નારણીયા સહેજાન, મન પોતાનું દીધું. અબધુર ૨ સારી આલમહે ખુદ દવકી, મુલ્લા શું સમજાવે, કહેતા બ્રીસિત પાદરીએ એમ, ઇશ્વર જગ નિમવે, અબધુર ૩ અદ્વૈતવાદી હેત ન ભાસે, કહેતા ઉલટ આણી, ક્ષણિક આતમ સાગત માને, મત પિતાની તાણી, અબધુ ૪ સપ્તના જ્ઞાનવિના જગ, પક્ષપાત બંધાયા, અનેકાન મારગ બ દેખે, તબ નિરપક્ષ કરાયા. અબધુ૫ અલખ નિરંજન પરમાતમસો, દુનીયા નહીં નીપજાવે; વિષ્ણુ તે નહીં આવે જાવે, કહ્યું અવતાર ધરાવે. અબધુ૬
ખુદા પ્રભુ તે કર્મ રહીત છે, દ્વૈતપણું જગ ભાસે; નિત્ય આતમા જન્માક્તરમાં, આપસ્વરૂપ પ્રકાશે, અબધુર ૭
For Private And Personal Use Only