________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીલ દરીયામાં જુવે અમર દીવ છે ભાઈ, કબડુ ન કાળે એલારે, હે જી તીનભુવન જય અંદર ભાસે, તે હિનું અલખ લખાપોરે આ૦ ૩ નહિ નામ રૂપ જેનાં તિરૂપ તે સહિ, નિજમાં નિજ પરખાયો રે. હે જી નિર્ભય દેશી શુદ્ધ પ્રદેશ, નિજન સેહિ બતલાયોરે, આ૦ ૪ ધરી ધ્યાન એકતાન લહી નિજાર ભાન, સહિ ગુરૂને રોહી ચેલારે, હેજી બુદ્ધિસાગર તું નિર્મય રહેજે. સમજે તેની છે આ વેળારે,
આતમર ૫ આમ શાંતિ: શાંતિ: શાંતિ:
વિજાપુર,
અધ્યાત્મ છે પદ.
અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર તારૂં, ઉપદેશ વૃષ્ટિ ધાર આમ; હાંરે વીરા આજ દીન રળીયાત, ક્રિયાની કરી કેદાળીને, વિવેક બાંધ પાળ, આતમર હાંરે વીરા કુબુદ્ધિનાં ઝાંખરાં કાઢ. શુદ્ધ જ્ઞાનને ધ્યાનનું ત્યાં, રૂડું હળ જેડ, આતમહરે વીરા અલખનાં બીજ વવરાવ, વાડ કરે સમકિતની ત્યાં, સદ્દગુરૂ કે મેલ. આતમહાંરે વીરા નગુરાં પંખી ઉડાડ, અનુભવ રસની પુષ્ટિ થાતાં. પાકી ખેતી પુર, આતમહાંરે વીરા સઘળી ફળી તબ આશ.
હેજી ૫
For Private And Personal Use Only