SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલ અનાદિ જગ એ જાણે, એહ સ્વભાવ પ્રમાણે, આપ આપ સ્વરૂપે ખેલે, મન શંકા મત અ છે. અબધુ ૮ રાગદ્વેષકે ત્યાગ કરીને, બે રહુજન સરખા : બુદ્ધિસાગર આતમ ધા, પરમાતમ પદ પરખા, અમધુ” ૯ શાંતિ: શાંતિ: શાંતિ: મહેસાણા અબધુ જોગી ગુરૂ મેરા–એ રાગ પદ ૧૧૮ હમતો દુનીયાસે ન ડરે, આતમ ધ્યાન ધરેગે. હમતો નિદકખાતે નિન્દા કરશે, ભકતજન ગુણ ગાશે, દુનીયા દીવાની ગાંડા કહેશે, કેઈક મારણ ધાશે, હમતો ૧ કિરિયાવાદી કપટી લેખે, જ્ઞાનવાદી મન ઘહેલ, ભેગી લેખે આ ભિખારી, છટકી કહે છટકેલે હમત ૨ દુનિયાદારી નહિ હે હમારી, જ્ઞાન દશા ચિત્ત ઘારી, ડાક ડમાલા મુરખ ચાળા, એ સબ ખટપટ વારી, હમ ૩ સ્યાદ્વાદ મારગ મનમાંહિ, શ્રદ્ધા જીનની સાચી અવલ મારગ એ મે, કલિકાલે પણ રચી. હમતે ૪ ચિત્ત હમારા જ્યાં રંગાયા, ત્યાં હમ રંગે રહીશું; ગ્ય જીવની આગળ અ-તર, તત્તની વાત કહીશું. હમ પ વાડામાંહિ બકરાં રહેશે, મૃગપતિ વનમાં ચરશે વિછાભેજન રાસભ મિાક્તિક, ચારો હંસ તે ચરશે. હમતે ૬ ચિદાન આતમ અખ્તર જે, સ્થિર દૃષ્ટિ ચિત્ત ધારી; બુદ્ધિસાગર શાશ્વત શિવપદ પામી લહે સુખ ભારી. હમ. ૭ ઓમ્ શાંતિ: મહેસાણા, For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy