________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧
૫૪
૧૧૩
આતમ દૃષ્ટિ નિજ ગુણ સૃષ્ટિ, પ્રગટી વિઘટી માયા; છાયા ત્યાં તર્ક સાથે રહે છે, જબતક વૐ કાયા. આત્મા અસંખ્ય પ્રદેશી યાતે, આપા આપ નિહાળું; શુદ્ધ નિરન્જન આતમરાયા, હું પોતાને તારૂં, જ્યાં ત્યાં ગાતે પરને પાતે, ભવ ભ્રમણામાં ભૂલી; સદ્દગુરૂ કરૂણા દ્રષ્ટિ થાતાં, અંતર નેનાં ખુલી, પેાતાનાથી ભિન્ન ન પોતે, ભિન્નાભિન્ન સ્વરૂપી; રૂપારૂપી શેયથી ન્યારા, છે સ્યાદ્વાદ સ્વરૂપી. શ્રદ્ધા સત્ય સ્વરૂપે ભાસી, જિનને પરપ્રકાશી; ક્ષાયિક ભાવે શિવ સુખદાયક, ઘટમાં ગંગાંકાશી, આતમo ૫ નિજ ઉપયાગે ગુરુના ભેગી, નહિ રાગીને રેગી; પરને પાતાનુ` માનીને, કેમ ખનું હું રોગી, જાતિ ભાત ન લિંગ ન વેદી, રાખ્ત થકી હું ત્યારે; બુદ્ધિસાગર અવસર પામી, ભવિ આતમને તારા. આતસ૦ ૭
આતમ ૪
આતમ-૬.
ૐ શાંતિ: રૂ
માણસા
રાગ-મારૂ - જગલે,
આત્મ પદ
૧૪
કાઇ
ભલા જગ કાઇક મુજકુ ધ્યાવે, કોઇ ગાવે કાઇક ધ્યાવે, મુજવર કાઇક આવે, નાચ નચાવે કાઇક મુજકુ, ભિક્ષા કાઇ મગાવે; કોઇક મ્હારી યાદ ન પાવે, ગમનાગમન કરાવે.
For Private And Personal Use Only
આતમ ૧
આતમ કે
આતમ૦ ૩
ભલા
ભલા॰૧
ભલા ૨