________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલોકનો ભાનુ ઝળક્ય, નાડું માયા અંધારૂ બુદ્ધિસાગર જોતાં જાગી. શું જગ મહારૂ ને હારૂ, અજપ૦ ૬
ઓમ શાંતિ: શાંતિ: શાંતિ:
માણસા.
વાણીયારે મન માયા લગાડી મત જાજેરે વેપારીએ રાગ.
પદ,
૧૧ર આતમારે મન થારે લાગી રે તારી પ્રીતડી વૈરાગી.
ગીરે યતિજન તને તારે આ તમા; ગુણે અવિનાશી કેરા ગાયરે વિરાગી.
આતમા૦ ૧ સાત નનું દુર્બાન કરી આતમા; તેથી દેખું રે ગુણ ધામરે વિરાગી.
આતમા૦ ૨ રત્ન ભરેલી પેટી પારખીરે આતમા, તાળાં ખેલીને ધન દેખીયું વૈરાગી
આતમાર ૩ ઉોરે સૂરજ પાન દીપોરે આતમા; માયા અન્ધારૂ નાડું દૂરરે વૈરાગી.
આતમા. ૪ જાગેરે યોગીજન મુનિ ચિત ધરીને આતમા; ત્યાગી સન્યાસી ફકીર વિરાગી.
આતમા. ૫ માયારે સાગરને જાએ તરી આતમા; બુદ્ધિસાગર પેલે પાર વિરાગી,
આતમા૦ ૬ એ શાંતિ: રૂ વિજાપુર ( વિદ્યાપુર )
For Private And Personal Use Only