SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરે લુટાયાં શૂર લુંટાયા, રંક અને શ્રીમાન, પેટ ભરીને શેડ લુંટાયા, નાગરને નાદાન; મેરે સ્વામી ભેળે રે, પીડા એની દુર કરે. લુંટાતો ? બિલ્લી પાછળ ઉદર ઘા, ઘાસ હેરને ખાય; શિલા ધોબીને ધવે ત્યાં, આ કેતુક પાય. ભૂમિપર મીન ચાલેરે, અગ્નિએ બળે પાણી ઝરે લુંટાતે ૨ શિષ્ય ગુરૂને નિત્ય ભણાવે, વાનર ભણતો વેદ, નાટકીયાને દુનીયા જે, મોટાને મન એ. બુદ્ધિસાગર સમજીરે, માયા મહાદધિ તરે લુંટાતો. ૩ ૩ શાંતિ: રૂ. બોરીયા આજેલ. અલખ દેશમે બસ હમારાએ રાગ, પદ, ૧૧૧ અજપા જાપે સુરતારે ચાલી, ચઢી ગગન ગઢ ઠેરાણી; ઝળહળ તિરે ઝળકી, દુગ્ધા ભવકીરે વિસરાણી; અજપા ૧ અવઘટ ઘાટે અવળી વાટે. ચઢી ડુંગરપર જા બેઠી. અસંખ્ય પ્રદેશ શિવનાં દર્શન કરવા દેવળમાં પડી, અજ. ૨ નિરાકાર નિ:સંગી નિર્મલ, આતમ દેવક બહાં દીઠા; સિદ્ધ સનાતન નિર્ભય દેશી, શુદ્ધ સ્વભાવે જે મીઠા, અજપા ૩ અસંખ્ય પ્રદેશી પરમાતમ સે, વીતરાગ પદને ધારી; પરમેષ્ટિમય પરગટ પોતે, તખતેરે બેઠે નિધારી. અજપાટ ૮ નામ કહું તો નામ ન તેનું, બહુ નામી જગામાં ભાળું; ગુરૂ સંસે અનુભવ પાયા, ઉઘડયુ માયાનું તાળું, અજપા, પ For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy