________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાતાયને રામ ત્રિપુટી, નિત્યપણે પ્રકાશી; જન્મ મરણની દુવા મિટ ગઈ. દોલપ ઉદાસી. આતમર ૩ સહુ રૂદ્ધિ મુજ ઘટમાં ભાસી, કેરે દઉ સાબાશી; બુદ્ધિસાગર આતમ જ્ઞાને; મિ. સકલ દુખ રાશિ, આતમર ૪
- માણસા
અવળી વાણી.
પદ.
૧૦૯
પીપળાના ઝાડ પર બેઠાં પંખી દેયરે. તેમાં ગુરૂ ચેલો એક, જ્ઞાનથી જેયરે છજીજી૧ અગ્નિમાંથી જળ પ્રગટયું, નભ પહોંચમાં પાણી રે, ગાયની કુખેથી માટી, સિંહણ વીઆરે; છછજી ૨ દેનારીને ખીલે દુવે, ભેંસ બેડી રૂવેરે. સતી વેશ્યાને ખાટે, જુગારીથી સુરે; આજીજી ૩ રાજા તે પ્રજાથી બીવે, અંધારૂ તે દીવેરે. અજવાળું તે અંધદેખે, સિને સોય શીરે; આજીજી- ૪ તિલોતે ઘાણીને પીલે, ઉલટી આ વાણીરે; બુદ્ધિસાગર ત્યાં શું જાણે, દુનીયાદીયાનીરેજીજી: ૫ એમ શાન્તિઃ શાન્તિ: શાન્તિ:
માણસા,
૫૬.
૧૧૧
લુંટાતે ધોળે દહાડેર, ચાટા વચ્ચે રાજા ખરા, જુએ છે અધ આંખેરે, સ્વામિજીની વહારે ચઢે
For Private And Personal Use Only