________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Re
કોઇ ભેદ અગમરા બુજે, વાકુ પરમબ્રહ્ય ઝટ ગુજૅરે હેજી એ રાગ.
પદ
૧૦૭
કાઈ ર
કોઇ નિજગુરૂ ઘટમાં છુ, વાકુ અગમ પન્થ છે. સુર્જર, હેજી સદ્ગુરૂ સાહેબ ઘટમાં સમજી, લેના ઉસકા નામા; અનામીકા કોઈ નામ ન જાણે, સે પરમાતમ રામા, કાઇ ૧ ધાસાન્ધાસે નિશદીન સમરા, રહી યાને ગુલતાના; અલખ નિર્જન નિર્ભયદેશી, દેખે સા મસ્તાના, લગી સમાધિ મિટગઇ વ્યાધિ, યાતિ જ્યાત મિલાયા; રત્નત્રયીની સ્થિરતા છાજે, સાહિં ચણ પરખાયા, ગગન મડલમે નાખત ખાજે, જલધર નભયુ ગાજે; તાળી અનુભવ રસની લાગી, તખતે સ્વયં બિરાજે, કોઇ ૪ સ્થિરતા સુખમાં હુંસા ખેંલે, ભેદ તસ વિરલા લેતા બુદ્ધિસાગર્ આત્મ ઉજાગર, દશા લડે તે ચેત્યા.
કાઇ ૩
કાઈ, પ
આમ શાન્તિ માણસા.
પ.
૨૮
આતમ તત્વ અનાદિરે, આદિ સિદ્ધપણે તસ પાઉ; નિશ્ચયનયથી નિર્લેપી જે, આપ સ્વરૂપે ગાઉ. ભલ્યા પણ તે નહી' ભલાએ, ચિદાનન્દ પદ્મ વાસી; કાશી જમના ગંગા ઘટમાં, મિટ ગઈ ઉદાસી,
For Private And Personal Use Only
આતમ ૧
આતમ