SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિજ ઘર નારી રેતી ભારી, તેને તે વિસારી. દુ:ખમાં દીવસ ગાળે ગરીબડી, ગઈ અકલ કયાં તારી સુણ૦ ૩ લાખ ચોરાશી બજારમાંહિ, ભમીશ ઘાટાઘાટે. બુદ્ધિસાગર અવસર પાકર, વળજે નિજ ઘર વાટે; સુણ૦ ૪ માણસા, લગા ડલેજે છેદ ગુરાકા–એ રાગ. પદ. ૧૦૬ શુષ્કજ્ઞાન શું કરી શકે, પાંખે બિન ચાલે નહીં પંખી. તર્ક વિતર્ક વાદ વિવાદે, આપમતિને થાપ; અંધારે અથડાણા લેકે, શુદ્ર માર્ગ ઉથ્થાપે; શુષ્કર ૧ સત્યમાર્ગ નહીં દીલમાં સૂજે, ગુરૂ વચને નહીં બજે, બ્રહ્મની વાત કરતા મિથ્યા, પક્ષ તાણમાં છે. શુષ્ક ર પરમારથ હેતુ નવી જાણે, શંકાથી મન ડોળે; ગહન વાતને સત્ય જ્ઞાનની, યુકિતથી કે તળે. શુષ્ઠ૦ ૩ કરવાનું તે દીલ ન ધરતા, બ્રહ્મજ્ઞાની થઈ ફરતા; જેમ સજાથી જાણે જાડો. તેમ નિજને અનુસરતા, શુ ૪ પુરૂષાર્થને પ્રેમે પકડે, નહીં પ્રીતિ જસ ઝઘડે; બુદ્ધિસાગર આતમ જ્ઞાને, પોતાનું નહિ બગડે, શુષ્ક ૫ માણસા For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy