SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપાદાન સમરે યારે, આપોઆપ પુજાય; બુદ્ધસાગર સુખ લહેરે, ચિદાનન ગુણગાય, મહેસાણા, છે, જે લગા કલેજે છંદ ગુરકરેએ રામ ૧૦૧ ભયા અનુભવ રગ મછારે, ઉસકી બાત ન બચને થાતી; વીરરસને તો અનુભવ જાણે, મજકી છાતી. પતિવ્રતા પતિવૃતકું જાણે, કુલટા લાત ખાતી ભયાગ ૧ શાબ્દિક તાર્કિક પડિત છોકે, તે પણ ત્યાં થઈ શકે; શબ્દતીર પણ જ્યાં નહિ પહોચે, શબ્દવેધીનાં તાકે ભયા- ૨ ગર્ભમાંહિ તો બેલતાને. બહિર જન્મ તબ મૃગે; મગ ખાવા ગોળ ઉસકી, બાત કબુ ન કરેંગે. ભયા. ૩ જાણે સોતે કબું ન કહેવે, પરમારથ તસ સા; બુદ્ધિસાગર સદગુરૂ સંગે, પક્ષા રહે નહિ કા . ભયાર છે માણસા ' શાંતિ: – – લગ. કલેજે છંદ ગુરકારે–એ રાગ પદ ૧૨ શરાની ગત શુરા જાણેરે, ત્યાં તો કાયર થરથર કંપે; કથા પુરાણું બહુ કરેરે, રામ રામ કીર જપે; પરમારથ પામે પૂરા, નહીં વળે કઈ ગમે, શૂરાન૧ For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy