________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૨
પ૬.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મ, શામળીયાની પાઘડી, એ રાગ
૧૦૦
દેખા દેહદેરાસરમાંહિ. પરમ દેવ આતમા, વન્દે વન્તારે ભવિક મુજાણ, ઉઠી પરભાતમાં, દેહુદેરાસર દીપતુ કે, તીચ્છા લાક બજાર, લેાકાકાશની પેઠે તેને, વર્તે છે આકાર મતિશ્રુત દાઆંખે કરીરે, દેખા સક્તિદ્વાર; પેસતાં તેમાં ભલારે; દીઠા દેવ યકાર એ કર જોડી વદીએરે, વીલાસ વધત; અષ્ટ પ્રકારી પૂજનારે, કીજે મન એકત ઉપશમજલ લશે ભરીરે, પ્રેમે કરો પખાલ, અકિન્યનતા કેશરેરે, પુજો પરમ દયાલ, ઉદાસીનતા પુષનીરે. ગુથી માલ ચઢાવ, ધ્યાન ધૂપ પ્રગટાવીનેરે, મેહુ અચ્ હડાવ, જ્ઞાનદીપ પ્રગટાવીએરે, હાવે મહા ઉદ્યાન, સચમના શુદ્ધ સ્વસ્તિકેરે, ભળશે જ્યોતિમાં જ્યોત, અનુભવ રસ નૈવેદ્યથીરે, પામો સુખ અનન્ત; શિવલ પુજન શેવનારે, જે કરશે તે મહન્ત, રૂપારૂપી સ્વરૂપશીરે, શક્તિ અનન્ત; સદાય; વૈખરીથી ગાવતાંરે, વચન અાચર થાય, પુષ્પાલમ્બન જાણીએરે, સિદ્ધ સુખકાર; જિનપ્રસિા જિનવર સમીરે, પૂજો ધરી વ્યહવાર, પ, ૯ નિમિત્ત કારણ સેવતાંરે, ઉપાદાન શુદ્ધ થાય; નયસાપેક્ષે માનતાં રે; જિનશાસન જયકાર,
પરમ ક
For Private And Personal Use Only
પરમ ૧
પરમ
પર૦ ૩
પરમ ૪
ધર્મ, પ
૫. ૬
પરમ. ૭
પરમ, ૧૦