SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ અવિહડ પ્રીત પતિ શું લાગી, નિકા ગઈ અબ જાગે; જલ બીન બિન રહે ન વિખરું, રાગ ગયે પણ રાગી શુર : કાન આંખ બિન મારો વાહહમ, સુણતો ને વળી નિરખે; રૂપાંતીત પણ મહારે સામી, રૂપારૂપીકું પરખે, શુરાની ૩ સહજ સ્વભાવે અનુભવ રસકું, પીતાં ચઢે ખુમારી; બુદ્ધિસાગર કે િપ્રય ને, ઉતરે નહીં ઉતારી. ગુરાની ૪ માણસા શાંતિઃ લગા કલેજે છેદ ગુરાકારે–એ રાગ. પદ. ૧૦૩ ભિક્ષક હોકર કરી ભવાઇરે, ઠેર ઠેર આશા કીધ સગાઈ; ભટક્ત ભટકત ભૂલે પડિયે, ઠામ સ્થિર નહીં કરી, રજા પોતે ભિક્ષુક ભ્રમણા, બુદ્ધિ દુ:ખને દરિ; ભિક્ષુક 1 માગે તેને કદી ન મળશે, મળશે તે નવી રહેશે. આપ આપા જે ઘટમાં, આનન્દ અનહદ લેશે; ભિક્ષુક - ૨ ધ્યાન સમાધિ ઘટમેં લાગે, ક્ષુધા પીપાસા ભાગે; રંગાએ તે કદી ન લાગે, થાવાસે જાગે. ભિક્ષુક ૩ આશા તૃણ જોર હઠાવી. ચિત્ત નિજપદમાં રાખે; બુદ્ધિસાગર ભિક્ષુક સચ્ચા, અનુભવ અમૃત ચાખે. ભિ૦ ૪ માણસા, શાન્તિ; For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy