________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૧
આદિત્યવાર ઉપાસીએ, રૂડા આતમરામ રોમે સમતા શાંતિથી, કરિએ ધર્મનાં કામ, શુદ્ધ બુદ્ધ પરમાતમા, બુધવારે સેવ; ગુરૂવારે ગુણ ગાઇએ, જયજય ગુરૂદેવ. શુક્રવાર સેાહામણા, સુણા સ્ત્ર સિદ્ધાંત, જાગે જ્યાતિ જ્ઞાનની, ટળે ભવની ભ્રાંત. શૂરા થઇએ જ્ઞાનમાં, કીજે સંતના સાથ; શનિવારે શુભ આતમા, કીજે હીરો હાથ. કહેણી રહેણી રાખીએ, રટા આતમરાય; બુદ્ધિસાગર ભાવથી, લાગા સદ્ગુરૂ પાય,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
熊
સંત સમાગમ ઢાહિલા, ઢાષા સહુ હરનાર; સુધરે ક્ષણમાં આતમા, પામેા ભવજળ પાર નાખા અગ્નિમાં લાકડાં, તુરત ભસ્મ થનાર; સત સમાગમ અગ્નિથી, બળે કમ વિકાર, સ્વપ્ન દશા કેટ વર્ષની, જાગતાં તે જાય; ગગાજળથી નિર્મળા, સદ્દગુરૂના ન્યાય. સ્પર્માણના સ્પર્શથી, લેન્ડ્રુ સાનુ થાય; રવિ ઉદયે જગમાં જીઓ, સર્વત્ર જણાય જીઅળ ભખરી સંગથી, ભમરી પદ્મપાય; બુદ્ધિસાગર સદ્દગુરૂ, સંગમ મહિમાય,
For Private And Personal Use Only
સાણંદ,
વૈદરી વનમાં વલવલે. (એ રાગ) પ૬. સંત ઉપર.
સેવા
સેવા ૩
સેવા૦ ૪
સેવે પ
સેવા૦ ૬
સંત ૧
સત॰ ૨
સત ૩
સત॰ ૪
સત પ
સાણંદ.