________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મિક શુધ સ્વભાવના, ઉપગે છે ઘમ, બુદ્ધબ્ધિ સુખ શાંતિથી, પામે શાશ્વતશર્મ, અનુભવ બત્રિશી કહી, ગામ પિર દિન એક, વિચરી આતમ દેશમાં, પામી સાચી ટેક.
૩૨
ઓધવજી સન્ડેશે કહેજે શ્યામને–એ રાગ,
આત્મપદ,
જ્ઞાનાનન્દી, ૧
જ્ઞાનાનન્દી, ૨
જ્ઞાનાનન્દી ત:વસ્વરૂપી આતમા, અનયામી પુરૂષોત્તમ ભગવાનજો. બ્રહ્મા વિષ્ણુ શંકરને ગોપાળજી, અનેક નામે ભે તું ગુણવાજે, અનાર દૃષ્ટિ દર્શન કીજે આત્મનું, નાસે તેથી ભવભય બ્રાનિત ભજે, સગુણ નિર્ગુણ આતમ તું સાપેક્ષથી, અનેકાન સ્વભાવી ત્યારે ધમ, હારી ભકિત સ્થિરતા શનિ આપતી, સ્વપર પ્રકાશક નિરાધાર નિવાર, સંયમ પુખે પૂજે આતમરાયને, પમાય તેથી ભવસાગરને પારજો, રાગદ્વેષથી બહિરાતમપદ જાણીને, કરે તેને જ્ઞાનદષ્ટિથી નાશ. સ્થિપગે જાગે તો સ્વરૂપમાં, અસંખ્ય પ્રદેશે ક્ષાયિકભાવે વાજે,
જ્ઞાનાની ,
૩
જ્ઞાનાનન્દી, ૪
For Private And Personal Use Only