________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામગ્રી પામીને ચાતમ ચેતજે, મોહમાયા કરજે નહિ વિશ્વાસ, વિષય વિકારે વિષની પેઠે જાણજે. પરપુદગલની છોડી દેજે આશ, જ્ઞાનાનન્દી, ૫ અખ૭ અવિનાશીની વાટે ચાલજે. પડદર્શનમાં સહુજન તુજને ગાય, બુદ્ધિસાગર આવિભાવ જગાવવા. સત્સંગમ ઉદ્યમ કરો હિતલાય. જ્ઞાનાનન્દી. ૬
» શાંતિ: શાંતિ: શાંતિ:
સાદ,
ઓધવજી સજેશે કહેજે શ્યામને–એ રાગ,
ચિદાનંદ ૧
ચિદાનંદ ચેતનછ વહેલો જાગજે. ભરનિદ્રામાં આયુ નિષ્ફળ જાય, ઊંધે ઉઘણ રે લુંટે ચેતજે, વરણ નિદ્રાવશથી દુ:ખડાં થાય. કાલ અનાદિ ઉગે મિથ્યા રાત્રીમાં, પરસ્વભાવે લેતે શ્વાસે શ્વાસો. સર્વ વિઘાતક નિદ્રા દુઃખની ખાણ છે, શું કરે ત્યાં સુખબુદ્ધિ વિશ્વાસ, ભવિતવ્યતાને ગુરૂ સંગાથી. જાગંતાં ઘટ દેખ્યો અનુભવ ભાણજે, સ્વત: પ્રકાશથી ઝળકી તિ આત્મની, ઉહ ચેતન આળસ છાંડી જાણ
ચિદાનંદ ર
ચિદાનંદ, ૩
For Private And Personal Use Only