________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
માહ્વજ્ઞાનથી લેાકમાં, માનપુજા તે થાય, શ્રોતા વકતા બાહ્વના, ભાદ્ઘદ્રષ્ટિતા પાય પશ્ચમ ગતિ દાતાર છે, સહજ અનુભવ જ્ઞાન, અન્તર દૃષ્ટિ જાગતાં, હવે અનુભન્ન ભાન. અન્તર દૃષ્ટિ ચેતના, ત્યાગે પુદ્ગલ સગ, આત્મસ્વરૂપે રમણતા, સમતા ગંગ તર’ગ, આત્માનુભવ યોગથી, અળકે આતમજ્યાત, સ્થિરાપાગે ધ્યાનથી, અન્તરમાં ઉદ્યોત, આત્મયોગી જે સુખ લહે, હાય ન તે સુખ ક્યાંય, ઇન્દ્રાદિક પદથી લહે, તાપણ દુ:ખની છાંય, જે પામ્યા તે ત્યાં રમ્યા, ભુલ્યા પુદ્ગલ ભાન, સુખ સગે રંગે રમે, પ્રાપ્તિ શિકર સ્થાન, મન ચંચલતા ત્યાં મટે, દર્શન સ્પર્શન યોગ, ભાગી થઈ ત્યાં ભાગવે, અનંત સુખના ભોગ. જડ પુદ્ગલના ભાગને, જાણ્યા મનમાં રાગ, શાતાશાતાવેદની, ઢળીયા તેના ોગ, વિનાશિક પુદ્દગલ સહુ, તનધન મન્દિર પેખ, અવિનાશી છે આત્મના, ધર્મજ જ્ઞાને લેખ, પુદ્ગલ પ્રષચ કારમા, ત્યાં શું સુખની આશ, પર આશાથી પ્રાણિયા, ચાવે જગના દાસ, અન્તરાત્મા ધ્યાનથી, સેવા સત્ય સદાય, શકિત અતિ જેની, સ્મરતાં શિવસુખ થાય. રમતાં આત્મ સ્વરૂપમાં, પામે યાગી સુખ,
પર પુદ્ગલમાં જે મે, પામે તે મન દુ:ખ. મન વચ કાયા ભિન્ન છે, આત્મ તત્ત્વ સુખકાર, રત્નત્રીનું ધામ છે, શુદ્ધરૂપ નિરધાર.
For Private And Personal Use Only
૧૦
૧૩
ર
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮