________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચે અતર સ્વામી, આતમ દીલમાં ધ્યાવરે, સોહં અલખ જગાવી, નિર્ભયપદ ઝટ પાવજે સાચા ૧ સુખને દરિયો ગુણથી ભરિયે, યોગી આતમ ધ્યાને વરી: અન્તર દીલમાં તેને પ્રેમથકી પધરાવજે, સાચા ૨ ભકિત કરજે પ્રભુની ભાવે, નિજગુણ કત્તા આપ સ્વભાવે; પિતાને તું ક્ષાયિક ભાવે સમાવજેરે.
સાચા- ૩ ઝટપટ જંઝાળાને ત્યાગી, સત્યજ્ઞાનથી થા તું રાગી; બુદ્ધિસાગર અંતર આતમ ગાજેરે.
સાચાર ૪.
સાપ
છે અથે અનુભવ બત્રિશી લિખતે,
દુહા,
સદગુરૂપદ પંકજ નમી, પૂજ્ય સ્તુત્ય હિતકાર, આત્મધર્મ પ્રગટાવવા, મિત્ર મહા અવતાર, સ્વર વિવેચન વસ્તુનું, આણી કરે વિવેક, ઉપાદેય શુદ્ધાત્મનો, ખરે ધર્મ છે એક જાયું આત્મસ્વરૂપ તો, જાણ્યા સર્વ પદાર્થ, આત્મ તત્વના જ્ઞાનથી, અન્ય નહીં પરમાર્થ. સૂક્ષ્મજ્ઞાન જે આત્મનું, કાપે કર્મઅનત, જગ જાણે તો શું થયું, આવે નહિ ભવઅત, ચરણ કરણ તપજપ સહુ, આત્મબોધ વિણ ક, આત્મજ્ઞાન પરમાર્થને, વીરલા સમજે લેક,
For Private And Personal Use Only