________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬
પદ, દુઃખી તું દીકરી મારી-એ રાગ. ચેતન ચતો હવે પ્યારા, વચન મા તો જરૂર મારા; મુસાફર તુ જગતમાં છે, સમજલે સત્ય શામાં છે, દેખાનું તે નહીં હારૂં, થશે દિન એક તે ન્યારું; કુલી ફેટ હરખાયા, જુઠી માયા અને કાયા ફોગટ માની શું ફુલે છે, મહાશ્વિમાં શું લે છે; ભલે સત્ય જિન દેવા, ખરા તે શાંતિના મેવા, ફના એક દીન સહુ હશે, અરે તું આંખથી જોશે; સદા તું પાનમાં જાગી, અન્તરનો થા બહુ રાગી. સજલે સાથે શિવ જાવા, હવે ધમની નાવા; બુદ્ધયાબ્ધિ શાંતિને બેલી, ચર્તાએ બાજી છે છેલી.
સાણંદ,
પદ
દેખે અતરમાં આતમાર, સુખ શાનિતનું ધામ, સુખ૦ દેખાવ પ્રેમ કરે તે પૂજનારે, જેનું રૂડું છે નામ, દેખ૦ ૧ આત્માભિમુખતા કીજીએ રે, ત્યાગ પુલ આશ, ત્યાગી દે જ્ઞાનિગુરૂાન આપશેરે, કરે સંગ સુવાસ, દેખે. ૨ ભુલ્યા માયાના તેરમાં રે, જીવ પિતાનું ભાન, જીવ૦ દેખાવ જ્ઞાન વિના શું ગોઠડીરે, માન વિના શું દાન, માન. દેખ૦ ૩ અરિહંત વાણી સાંભળે રે, રમ આતમરામ, રમો દેખાવ બુદ્ધિસાગર ગુરૂ સંગથીર, સરે સઘળશે કામ. સરે દેખાવ ૪
વરરોડ,
For Private And Personal Use Only