________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરગૃહે ભમતાં ભીખારી, ૯-તમાં કુલવટ હારી, થઈ આશાને તું દાસ, ગણુને તૃષ્ણ પ્યારીરે, આતમ૩ નિજ ઘરમાં શાશ્વત સુખરાશિ, ચેતન તેને વિશ્વાસી, આતમ અનુભવ અમૃતમેવ, સેવા કીજે સારીરે, આતમ- ૪ નિજ ઘરમાં પ્રભુતા છે તારી, માની હિત શિક્ષા મારી, અસખ્ય પ્રદેશ દષ્ટિવાળ, અંતર સુરતા ધારીરે. આતમ. સુમતિ વચને વિચારી, દીલમાં સાચાં અવધારી, આતમ આ નિજઘર કહેર, સુમતિ સંગ વિહારીરે, આ૦ ૬ નિજઘરમાં આનદે વસી. રમતા સંગે થઈ રસી, બુદ્ધિસાગર સુખડાં પાય. કર્મ કલંક વિદારીરે, આતમ- ૭
સાણંદ,
પદ,
કાનુડે ન જાણે મોરી પ્રીત–એ રાગ. જીવડા હજી અવસ છે બેશ, ભજી લે પ્રભુને ભારે છે કુમતા કુટિલતા સંગે, રમતો તું નિશદિન રંગે લેભે લક્ષણ સઘળાં બેઈ, મોહ મદિરા પીને; સમતાનો સંગ ન કીધા, મુક્તિ મારગ નવિ લીધે જિગ્યાયેગ્ય ન જોયું કાંઇ, મોહે અબ્ધ બનીનેરે. જીવડા ૨ સાધુની સંગત નહિ કીધી, દુર્ગતિ વાટજ તે લીધી; મૂરખ મનમાં શું મલકાય, પડતું રહેશે ભાણુંરે, જીવડા ૩ આડે અવળે અથડા, લક્ષ્મી માટે તું ધાયે; તારૂ કદીય ન તેહ થનાર, સમજુ સમજી લેનેરે. જીવડા૦ ૪ શાને માટે તું ફર્સી, થઇને માયામાં રસીયે; સખ નહીં પુદગલમાં તલભાર, જડમાં જડતા ભાસેરે. જી૫
For Private And Personal Use Only