SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુભવ અતરમાં ધારે, જલદી આતમને તારે પામી પ્રેમે ગુરૂગમ જ્ઞાન, ધ્યાને મનડું ઠારીરે, જીવડા ૬ કરજો પરમાતમ પ્રીતિ, ધારી અન્તરમાં રીતિ; બુદ્ધિસાગર શિવપદ પાય, ચિઘન ચેતન રગેરે. જીવડા૦ ૭ સાણંદ, પદ ૮૩ કર ચેતન શિવપુર તૈિયારી, પર પુદ્ગલની છેડી યારી; ચિદુઘન ચેતનચિત્ત વિચારી, છડીદ તું દુનિયાદારી, કર૦ ૧ જ્ઞાનથી વ્યાપક દ્રવ્ય વ્યાપક, એકનેકથી ધર્મ પ્રસાધક ભિન્નભિન્ન સ્વરૂપી સાચા. ત્યજી તેને ક્યાં જડમાં રાચે કર૦ ૨ દો ઉપગી નિજગુણ ભોગી, નહિ યુગલને ભેગી રેગી. બહુ નામી પણ જેહ અનામી, શકિત અનંતિને જે સ્વામી ક૦૩ તિભાવે જે જીવ કહાય, વ્યકિત પ્રભાવે શિવ લહાય; સમકિતથી અંતર આતમજે, ક્ષાયિક ભાવે પરમાતમજે કર૦ ૪ ધ્યાને આતમને આરાધે, અનુભવ અંતરમાં બહુ વાધે; આનંદ મંગલ માલા પ્રગટે, રાગાદિક દોષો સહુ વિઘટે, કર૦ ૫ સુખની શ્રદ્ધા અન્તર વાસે, ભય ચંચલતા દૂર ના બુદ્ધિસાગર ધ્યાનાભ્યાસે, ધ્યાતા તત્વ સ્વરૂપ પ્રકાશ, કર૦ ૬ સાણંદ, પદ અદભૂત તમાસા હમને દીઠા, જ્ઞાનિ જન મન મીઠારે આ અજબ તમાસા કીડી કુંજર ગળતી દેખી, હંસી મનમાં રેરે. આ૦ ૧ For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy