________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેમી બતલાવરે, કે મારે પ્રેમીઓ બતલાવે, પ્રેમી વિના હું નિશદિન કરૂ, પ્રેમી મળે સુખ થારે કેઈડ ૧ પ્રેમ ન મળતો વાટે ઘાટે, સઘળું શૂન્ય કહાવેરે. કેઈડ ૨ પ્રેમના પ્યાલા પીધા જેણે તેને કશુ ન ભાવે. કેળ૦ ૩ જલ બીચ મીન કમલ જલ જેવો પ્રેમ પ્રભુ પરખાવે. કે ૪ બુદ્ધિસાગર આતમ સ્વામી, ભકિતથી એમ ગાવેરે. કેઇ૫
સાદ,
પદ,
અબધૂ જ્ઞાન વિચારી-એ રાગ, હંસા હરદમ તત્વ વિચારો, આપહિ બાંધે આપહિ છોડે;
નિશ્ચયથી તું ત્યારે, હંસા ૧ નય વ્યવહારે અનેક કહાવે, યું સદગુરૂ સમજાવે, નિશ્ચય નયથી એક રૂપ તું, જિન વચનામૃત ગાવે. હંસાર ૨
વ્યવહાર અને નિશ્ચય દોનયના ભેદ કહ્યા છે ગ્રન્થ, સાતનો ઉપનય છે સાતસે, ભાખ્યા જિન નિગ્રંથ, હું ૩ સહુ સાપેક્ષે વર્તે સાચા, નિરપેક્ષે સહુ કાચા, કથતા વસ્તુ સ્વરૂપ તે સર્વે, ઉપદેશે જીન વાચા, હંસા- ૪ દુર્ગમ ગંભીર નયનું સ્વરૂપ છે, શાની ગીતા જાણે, નથઉદધિમાં તારૂ વિનામૂદ, બુડતે દુ:ખ માણે. હંસા પ અનેકાન્ત વસ્તુ સહુ સાચી, કથન કરે જિન વાણી, બુદ્ધિસાગર સત્ય વિચારી, તત્વારથ લે તાણું. હંસા૬
સાણ,
For Private And Personal Use Only