________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ3.
ગુજર સાણંદ ગ્રામ વાસ કરીને રચના કીધી ખાસ, ભણતાં ગણતાં મંગલ માલ, મટશે મિથ્યા માયા ઝાળ, બુદ્ધિસાગર સુખની આશ, ગુર્જર સાણંદ ગ્રામે વાસ કપ સંવત એગણીસ ત્રેસઠસાલ શુકલ પક્ષ વિશાપ રસાલ, અષ્ટમી શશિવારે શુભડ, કરતાં વાંછિત ફલે કરોડ, પડિત મનમાં પ્રગટે હાલ,
સંવત છે ૩૬ છે
પદ,
وق
હંસા કેઈરે જણાવે જોગીડેઝ, આ દેહ દેવળમાં રહેનાર, હંસે માયાના મુલકને માછલજી, એની શુદ્ધિ કે પાવંતરે,
હંસા૧ હંસા પરખે હીરે કઈ પારખુંછ, લહે તત્વ ન મૂઢ ન ગમારરે, હંસા પિંડને ઘડનારે માહે પશીયેજી, કરોલી રચીને જેમ
ઝાળ રે હંસા. ૨ હંસા અલખ પ્રદેશે મહાલવું જ, હંસા ઘટમાં લગાવી ધ્યાન, હંસા નિર્મલ તિ ઝગમગેજી; હંસા કીજે અમૃત પાનરે હું ૩ હંસા જોગીડ જગાવેજગ જ્ઞાનથી, હંસા જ્યાં નહિ ભેદ પ્રચારરે, હંસા અનહદ આનંદ જગથીજી, હસ વિસરે
દુખ અપારે. હંસા. ૪ હંસા ગુરૂ મળે જ્ઞાન બતાવશેજ, ભાવે ભેદુ જણાવે ભેદરે, હંસા બુદ્ધિસાગર સાચા સત્તની, પ્રેમ કરે
સાચી સેવ. હંસા. ૫
સાણંદ,
For Private And Personal Use Only