________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પt
થથ્થા સ્થિરતા મનમાં રાખ, અનુભવ અમૃત રસને ચાખ; હાલે મેરૂ પણ નહિ ચિત્ત, આત્મધ્યાનની એવી રીત; વિવાદી વચનો નહિ ભાખ.
થથ્થા . ૧૭ છે દઉ દાન દયા આદર, દીનતા વાણું નહિ ઉચ્ચરે, દીનતા દાલિદર દુ:ખદોસ. એ સહુ દાને હવે નાશ, શાને દોડી જ્યાં ત્યાં ફરા,
દક છે ૧૮ છે ઘદ્ધા ધર્મ પ્રીતિ ધરે, ધ્યાતા દયેય દશાને વરે, ધળું તેટલું દુધ ન હોય, સર્વ મતમાં ઘમ ન જોય, સંગત ધોતાની નહીં કરે.
ધદ્વાર છે૧૯ છે નન્ના પિતાને કર ન્યાય, શાથી તું ભવમાં ભટકાય, નડિયે નહિ પરને તલભાર, નિર્દયતાને દૂર નિવાર, કિજે સંગત સંત સદાય.
નના૦ મે ર૦ છે પપ્પા પરિહરિએ સહુ પાપ, નાસે જેથી સહુ સંતાપ, પ્રેમે પ્રભુનું પૂજન કરે, દ્વેષ કલેશ ઈષ્ય પરિહરે, રાખે દલમાં પ્રભુની છાપ,
પપ૦ | ૨૧ છે ફફફા ફિગટ માયા ફંદ, રાચી રહે તેમાં મતિ મદ, ધન સત્તાથી કુલ કેક, લક્ષ્મી ગયાથી ગટ શેક, ત્યજી દે મિથ્યા મતિને છંદ–
ફફફા | ૨૨ | બખા બળીયે થાતું દીલ, મેહરાયને ક્ષણમાં પીલ, સર્વ સંગને કર પરિત્યાગ, અત્તરના ઉપયોગે જાગ, નવ વિધ ગુપ્ત પાળે શીલ,
બમ્બર | ૨૩ છે ભભા ભણતર ભાવે ભણે, પંચ ભાવને જ્ઞાન ગણે, ભકિતથી થાશે ભગવાન, અત્તરમાં જે પ્રગટે ભાન, અત્તરના શત્રુને હણ.
ભભભ૦ મે ૨૪ . મમ્મા માનવ ભવ સુખકાર, દશ દૃષ્ટાન્ત દુર્લભ ધાર, મૂકી મેહ માયાને માન, કરજે આતમનું તું ધ્યાન, મળીયું ટાણું કબુ ન હાર,
મમઃ ! ૨૫ |
For Private And Personal Use Only