________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
જજ૦ | 0
જોજે અંતરમાં તું ધર્મ, જેથી તાસે સઘળાં કમ; જોતાં દિલમાં સહુ જણાય. ઝઝા ઝડપે કાલ કરાલ, વાટજ મેક્ષ નાગરની ઝાલ; ઘમ ઝાઝ ઝાલે નરનાર, શ્રેમે પામે ભવ પાર; શું મુંઝે તું માયા ઝાલ,
ઝઝા | ૯ | ને નિરંજનને સેવ, ત્યાગી નિંદાદિક સહુ ટેવ, નગુરાને કીજે નહિ સંગ, પ્રભુ ભજનમાં પાડે ભંગ, આતમ પરમાતમ છે દેવ.
ર૦ કે ૧૦ છે હા ટેટે કરી શું હસે, જોયું સઘળું ચાલ્યું જશે. જેના દિલમાં આતમ નાદ, ટળીયા તેને વાદવિવાદ, શાને મેહ માયામાં વસે, ઠઠ્ઠા ઠાલી શું ફેલાય, ભલા ભલા પણ ચાલ્યા જાય, ઠાઠમાઠમાં ખોયું સર્વ, ગાલ થઇને કીધે ગવ, ઠરવું નિર્ભયતા ઘટ પાય,
ઠઠ્ઠા છે ૧૨ ડડા ડક દે નિજ દેશ, રાગાદિક સેવા નહિ લેશ. કર્મ વૈરીને દઈ દંડ, વતવ નિજ આણુ અખંડ, અનુભવ રગે રમિયે બેશ.
ડડાઇ છે ૧૩ છે હઠ્ઠા ઢમઢમ વાગે ઢેલ, શું તારૂ છે જગમા બેલ, ધરજે ધર્મ તણી ક૨ ઢાલકરજે આતમની સંભાલ, સત્યાસત્યનો કરજે તેલ. ણ હણા ન્યાયી થા દિનરાત. કરજે સત્ય ઘર્મની વાત, ન્યાય નીતિથી સુખડાં વરે, ભવસાગરને સહેજે તરે, આ કોધેિ કદી ન કરજે ઘાત.
ગુણ છે ૧પ છે તત્તા તીર્થકરને સેવ, સર્વ દેવમાં મોટા દેવ, ત્રિવિધ તાપે હરતા આપ, મનમાં કર જિનવરને જાપ, કમ મર્મ નાસે તતખેવ.
તત્તાવ . ૧૬ :
For Private And Personal Use Only