________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
S
દીલ સાગરમાં અમર દીવા તું, મન મંદિરમાં દીપ જિન્શ્યોરી, જ્યાં ત્યાં દેખું ત્યાંહિ તુ હિ તુહિ, પ્રાણપતિ વણ પ્રેમ કિસ્સારી, તું તારામાં સમાયા સહેજે, પરને કહે કેમ જાય કયારી, સબ રૂઘ્ધિ તુજ અંતર પ્રગટી,
જ્યોતિસે યાતિ જગાય રહયારી, સાઽહું ૩
જાવું ન આવુ લેવું ન દેવુ અન્તર્ પડદા ખુલ ગયારી, સુખસાગરની લહેરો ઉછળે, આતમ હુંસ ત્યાં ઝીલ રહયારી, હરવુ ફરવુ ખરવુ' ન મરવુ, દુ:ખ દાવાનલ શાંત થોરી, બુદ્ધિસાગર સાહુ ધ્યાને. પરમાતમષદ આય ભચારી,
પ૬.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહ્॰ ૨
માડહુડ ૪
સાહ્૦ ધ [સા,]
For Private And Personal Use Only
૭૪
શુરાની ગતિ શુરા જાણેરે, ત્યાંતા કાયર થરથર કંપે; કથા પુરાણી બહુ કરેરે, રામ રામ કીર જપે; પરમારથ પામે સે। પૂરા, નહી વળે કઇ ગપ્પે. કાન આંખ બિન મારો વાહ્મ, સુણતા ને વળી નિસ્પ્રે, રૂપાતીત પણ મારો સ્વામી, રૂપારૂપી પરખે,શાની ર
શુરાની ૧