________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ૬.
ર
સબ જન ધર્મ ધર્મ મુખ બેલે, અન્તર
પડદા ન ખાલરે સ૦ એ ટેક,
કોઈ ગગા જમના ઝુલ્યા, કાઇ ભભતે ભૂલ્યા; કોઇ જનેામાં ઝંખાણા, ફકીરી લેઇ કુલ્યા. ચાલત ચાલત ઢાડયા દાઢે, પણ પાસેના પાસે; ટીલાં ટપકાં છાપ લગાવી, શિવપુર કેમ પમારો, મુડડ મુડાવે ગાડરીયાં જગ, કેશને તારું રહી: માલા મણકા એરી પહેરે, નિત્ય ચાલે પગદંડી. ધર્મ ન વણે ધર્મ ન મરણે, ધમ ન કરવત કાશી; ધર્મ ન જાતિ ધર્મ ન ભાતિ, ધર્મ ન જંગલ વાસી, સમ૦ ૪ ગદ્ધાં ખાખમાંહિ આળાટે, તે પણ સાચાં ખાખી; નિવસ્રાં પશુ પ’ખી ફરે છે, મમતા દીલમાં રાખી, સમ૦ ૫ જખતક અન્તર્ તત્વ ન ખુલે, તખતક ભવમાં અલે; બુદ્ધિસાગર આતમ ધર્મ, બ્રાન્તિ ભ્રમણા ભલે,
મહેસાણા.
પ
૭૩
માડ' સેઽહં સેઽહં સાડ‘ સા' સાઽહં દીલમાં વસ્યારી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું તું ભેદ ભાવ દૂર નાઠા, સાયિક ભાવે કદી ન ખસ્યારી.
For Private And Personal Use Only
સમ૦ ૩
સમર્
સમ ૩
સમ૦ ૬
સાહુ૦ ૧