________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રંગ મ જિન દરબાર, ચાલો ખેલીએ હોરી–એ રાગ, ભ્રમણાએ શું ભરમાયરે, તું ભ્રમણા ત્યાગી; વસ્તુ સ્વરૂપે બ્રહ્મસ્વરૂપી, આતમ દ્રવ્ય કહાયરે; કેટિ યતન કરે મમતાએ કરી, પર પોતાનું ન થાય તે નિજ રૂપ ભૂલી ૫રમાં ફલે, જન્મ મરણ દુ:ખ પાયરે. ૮૦ ૨ ઉપયોગ આત્મ સ્વરૂપે ન લાવે, ઔદયિક ભાવે મુંજાય; તું, અશુદ્ધ પરિણતિ પર પરિણામે, ભવમાંહિ ભટકાયરે. તું તો ૩ જલ ખારાથી તૃપ્તિ ન હવે, સમજ સમજ દીલ લાયરે; તું બુદ્ધિસાગર અવસર પાકર, ચિઘન ચેતન થાય. તું તે ૪
વિજાપુર,
પદ.
પરમપદ પ્રેમી કેક પાવે, ધ્યાવે સે ઘટ પાવે, પરમ એ ટેક, સમજી આત્મસ્વરૂપ સ્વભાવે, પર પરિણતિકું નિવારે; નિજ ગુણ બાજી ખેલે હંસા, સાવતહ સંસારે. પરમપદ૦ ૧ આધકારી વિણ નહિ કે સમજે, કરત ઉપાયે કેટી; સવ સમાયું છે ઘટમાંહિ, વાત નહીં છે ખોટી. પરમપદ૦ ૨ શકિત ભાવે સે વ્યકિત રૂપે, થાવે તો સુખ સાચા; અનુભવ તેને પામી પરગટ, માયામાં શીદ રા. પરમ૦ ૩ અન્તરદૃષ્ટિ વિના જગ મૂઢા, સત્ય સ્વરૂપ ન બધે; બુદ્ધિસાગર અવસર પાકર, કેઈક પદ નિજ ધે, પરમર ૪
શાંતિ: માણસા,
For Private And Personal Use Only