SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૩ આતમ ભૂલે ભવમાં ભટકે, સમરે તા નિજરૂપ લખાવે. બુદ્ધિસાગર શેાધેા ઘટમાં, સત મુનીન્ધર જાકુ ધ્યાવે. આ ૪ માણસા, રાગ જગલા, પદ. ટ Acharya Shri Kailassagarsuri Gyanmandir અબહુમ અજરામર અવિનાશી, જ્ઞાનાન વિલાસી, અબહુમ, તીન જીવનમેં દૃષ્ટિ દીધી, વસ્તુ પરખી લીધી, વસ્તુ સ્વરૂપે આનંદ પાસેા, ઘામે નીરખી ત્રિ. અમહુમ૦ ૧ જેનુ' હરશે તે ભોગવી લેશે, અવરતણી શી ઉદાસી; ભેદ ગાનથી ભ્રમણા ભાગી, આપેાઆપ પ્રકાશી, અબહુમ૦ ૨ પર તે પેાતાનું નિહ થારો, જોતાં જાગી જણાશે; અબહુમ ૩ ખાજો ઘટમાં ગુરૂગમ જ્ઞાને, શુધ્ધ તત્વ પરખાશે. આદિ અંત ન જેના આવે, સકલ કલાથી સુહાવે: બુદ્ધિસાગર આતમ ગાતાં, પાર કહ્યુ નહિ આવે, અબહુમ ૪ માણસા, ૫. 新 ખમા નમો અરિહંતને, સિધ્ધ ભળે ચિત્તધ્યાયી; આચારજ ઉવઝાયને, સાધુ સકલ સુખદાચી, આતમ તીન પ્રકાર છે, માહિ· અન્તર તેમ; પરમભેદ ત્રીજો બ્રહ્યો, અક્ષય સુખ લહે। જેમ, For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy