________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેવે સેવે સારી રન ગુમાઈ–એ રાગ. ચિદુઘન સંગી ગુણગણુ રંગી, આતમ અનુભવ સમર વારે, આત્મા અસંખ્ય પ્રદેશી સહે, આપ તરે
આર પર તારે, ચિદઘન ૧ ત્યાગ લેવન પૂતળી લુણકી, સાગરમાંહિ પ્રવેશે જ્યારે, જલરૂપ હેકર કબહુ ન આવે, પરમાતમ
પદ પરખે ત્યારે. ચિદ્યન૦ ૨ ગુરૂગમ શ્રદ્ધા પાકર પ્રાણી, અંતર લક્ષ્ય વિચારે સારે, બુદ્ધિસાગર અજરામર થઈ, ભવ ભય
ભ્રમણ વારે ત્યારે, ચિઘન ૩
માણસા,
પદ.
આતમ અનુભવ કેક પાવે, પાવે છે
પરઘર નહિ જાવે. આમ, પરઘર નાચ નચાવત કુલટા, અંતર ધન
સબ ફેલી ખવે. આતમ ૧ સ્વરૂપ પ્રકાશી તિભાવે, હેવત જબ સેહી આવિર્ભવે, પરમાતમ પદ સેહિ પિછાને, અંતર જ્યોતિ
શુધજ ગાવે. આતમ- ૨ હેવત નહિ જે કબહુ ન પ્રગટે, પ્રગટે સત્યરૂપ કહાવે, સદ વસ્તુ તીન કાળમાં હેવે, સત્ય નિત્ય
ચેતન પરખાવે. આતમર ૩
For Private And Personal Use Only