SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ–ગઝલ પ૭ ચેતન તારી ગતિ ન્યારી, સમજ લે ચિત્તમાં ધારી. ચતન પ્રકાશી તું અવિનાશી, ત્યજી દે આશ સુખવાસી; મહાદિકથી રહો ન્યારા, વહ નિજ રૂપ નિરધારી. ચેતન- ૧ નહી તું દેહ નહીં વાણી. ગ્રહી લે સત્ય હિત જાણી, અનુભવ સત્ય કે સાચા, સદા ત્યાં સ્થિર થઈ રાચા. ચેતના ૨ નહીં જ્યાં દુખની છાયા, નહિ જ્યાં રાગ પડછાયા; સદા શુદ્ધ બુદ્ધ એકલે, ગ્રહીને ભવ્ય સુખ ઝીલે. ચેતન૦ ૩ મુનીકે બ્રહ્મને ગાય, ભેગીન્ને યોગથી ધ્યા; બુદ્ધયન્ગિ ધ્યાન તસ સાચું, અવર તે જાણવું કાચું. ચેતન૪ માણસા, પદ પ૯ પ્રીતમ મુજ કબહુ ન નિજ ઘર આવે, પરઘર ભટકત યાચક હેકર, વેશ્યા સંગી કહાવે, પ્રીતમ ૧ મેહ મદિર વેશ્યા પાકર, નાચ વિવિધ નચાવે ઘટ રૂધ્ધિ સહુ શેલી ખાવે, બ્રમણામાંહિ ભુલાવે, પ્રીતમઃ ૨ જાઓ સખિ મુજ સ્વામિ મનાવો, રીઝી યથા ઘર આવે; પરઘર માહરો દાવ ન ફાવે, કહયું છે. જાવે, પ્રીતમ૦ ૩ લાવી મનાવી સખી હાં જાકર, અત્યાનંદ ધરાવે; બુદ્ધિસાગર સિદ્ધ સુહંકર, સેજે પતિ પધરાવે. પ્રીતમ ૪ માણસા, For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy