SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રિયા મમ છટકી ભટકી અટકી, ખેંચી તાણી ઘરમાં, ઘાલી, તે પણ જા ટકી. પ્રિયા ૧ આપ મતીલી નાસે ઉઠી, પરઘર ચારે લુંટી, દેતાં શીખામણ ભરીને ચુંટી, રેવે માથું કુટી, પ્રિયા ૨ જગી જતીની પાસે જાકર, લાવું એંસી બુટી, પાણી મળે ઘસકર પાવું, વશ થે પડે ન વિછૂટી. પ્રિયા. ૩ જાગી જોગી પાસે જાતાં, હરખી બુટી દીધી. બુદ્ધિસાગર પાતાં ઘસીને વશ થે ચાલત સિદ્ધિ, પ્રિયા. ૪ માણસા, પદ ભલા મુજ અનુભવ અમૃત ભાવે, બાકસ બુકસ બાકી ભોજન, મુજ મન એહ હાવે, ભલા૧ મત મતાંતર પટ દર્શન સહુ, તાકી વાત જણાવે; હંસ ચંચુ વિવેક ધરે જબ, તબ સે હું પદ પાવે. ભલા, ૪ નિરાકાર નિ:સંગી નિર્મળ; નામ ન કેઇ ધરાવે મન વાણીથી ન્યારો વતે, નિજ નિજને પરખાવે. ભલા. ૩ અસ્તિ નાસ્તિ સ્યાદ્વાદ સ્વરૂપી. ઘટભિંતર વહી સાચો; સુખ અનંતું ક્ષણમાં વિલસે, શોધે બાહિર કા. ભલા૪ વરતે ન્યારો જડથી ચેતન, આપ સ્વરૂપે અભેદી; બુદ્ધિસાગર નિર્વેદીને. જાણે કયું કર વેદી. ભલા. ૫ માણસા, For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy