________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ.
પ૬ પ્રભુ ભજતું પ્રભુ ભજીનું, સફલ કર નર દહેરે, મોના માગ્યા વરશીયા છે, માનવ ભવના મહરે, પ્રભુત્ર ૧ આ દેહવ્યાપી આતમાન, ઝળકે રૂડી રે, જ્ઞાન ગુણ તે હંસને છે, કરે સ્વરૂપ ઉદ્યોતરે, પ્રભુત્ર ૨ બાહિર ભટકે છવડા શું કરી લે ઘટમાં ખેજરે. રત્ન અમુલખ માંહિ ભરીયાં, દેખતા સુખ મેજરે પ્રભુત્ર ૩ આતમ તે પરમાત્મા છે, પ્રભુ વિભુ જગદીશરે, ભિન્નપણે ત્યાં કમથી છે. કહું છું વિશ્વાવીશરે, પ્રભુત્ર ૪ અનંત આતમ વ્યકિતથી છે. સિદ્ધ સરખા ભાઈ રે, બુદ્ધિસાગર આતમ ધ્યાન, ભજન કુરણા આઈ રે પ્રભુ૫
માણસા,
પદ.
૫૭ પ્રીતમ મુજ શુદ્ધ બુદ્ધ અવિનાશી, અલખ અગોચર; અજરામર હે, પરમાનંદ વિલાસી.
પ્રીતમ ૧ નિમેળ નિઃસ્નેહી નિસંગી, લોકાલોક પ્રકાશી; નર કે નારી નહિ નપુસંક, શાશ્વત શિવ પુરવાસી પ્રીતમ ૨ કાયા માયા વચનાતીત છે, નહિ ગગા ઓર કાશી; બુદ્ધિસાગર ચેતન ચિઘન, સમજે તે સુખરાશિ પ્રીતમ૦ ૩.
માણસા,
For Private And Personal Use Only