SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનંત શકિત સુખનું તે, ધામ નામાતીતનું, વિખરીથી કશું ન જાવે, શું કહું ત્યાં ગીતનું જીવડા૦ ૪ પરમ આત્મસ્વરૂપની ત્યાં, સ્થિતિ એકાકારજી, અનંત વ્યકિત ગુણથી એક, દોષ નહિ જ્યાં લગાર. જીવડા૦ ૫ પક્ષાપક્ષી કયાં કરે ભાઈ, વાદવાદ વિચારજી, ત-સ્વરૂપ ને અન્યથા હાય, નિશ્વય એ નિરધાર, જીવડા ૬ શુદ્ધ સતા આત્મકેરી, તેહનો તિરભાવજી, આવિર્ભાવે હેવતાં તે, મુક્ત આત્મસ્વભાવ. વડા૦ ૭. સાર એ સહુ ગ્રંથનું છે, એહમાં જેનું ધ્યાન; બુદ્ધિસાગર આત્મધ્યાને, પ્રગટે શુધ્ધ જ્ઞાન, જીવડા૦ ૮ પદ જીવડા તું જાગીને જે ધમરે, જાા તેનું જ નામ. જાગ્યા પણ ઉવંતા પ્રાણીયારે, કેવલ દુખનું ધામ. જીવડા. ૧ જાગ્યાજન ઉગ્યા નહિ સાંભળ્યારે, ઉગ્યા જાગે કે, જાગે ઉંધે જ્ઞાની આતમારે, નહિ ત્યાં અચરિજ હાઈ વડા. ૨ ગંભીર રાની ગમથી સહુ ઘરે, સત્યરૂપ નિરધાર, ડાકડમાલે ધર્મ ધતીંબડેરે, મોહ્ય મૂહગમાર જીવડા ૩ અતર્યામી આતમ એવેરે, ધરતણું નહિ ભાન, સમકિત શ્રધા દૂરે મૂકીને, માત્વે ગુલતાન જીવડા ૪ ધમ ધમ પિોકારે દુનિયારે, પામે નહિ શિવપંથ, બુદ્ધિસાગર પામર પ્રાણિરે, તારે ગુરૂ નિગ્રંથ. જીવડાવે છે માણસા, For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy