________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ
પર જીવડા જાગીને જોગી સંગે, ચાલજે નિજદશમાં પઢત પુસ્તક પંડીતો પણ, ઘટ વહે છે કલેશમાં જીવડા૧ તિરછી નાડી મધ્ય ગાડી, બેલ બેથી શોભતી, ગગન મડલ ચાલતી તે, સ્થાનકે સ્થિર થોભતી. જીવડા ૨ પ્રેમી પરદશી ને ત્યાં લોભથી લલચાવશે, મનહર હી માનીની, હાવભાવ દર્શાવશે. જીવડાવવું સ્વસ્થ ચિતે ચાલવું ત્યાં, મહઘાટી ભેદી, ઘાટ અવઘટ ઉતરીને, આત્મસત્તા વેદવી. જીવડા ૪ ચિતનિજ ઉપગમાંહ, રાત્રી દીવસ ચાલજે. પામી પ્રેમે દેશ તારે. નિજ સ્વરૂપે મહાલજે. જીવડા. ૫ સારી આલમ દેખજે તું, જાતિ ત મિલાવજે, ભૂલી જગનું ભાન વાહૂમ, તારી ધ્રુવની પાવજે, જીવડા. ૬ અનંત અક્ષર આતમા તું, જેડીલાને જગાડજે, બુદ્ધિસાગર તરણા પાછળ, ભાનુને તું ભાળજે. જીવડા. ૭
દેવરાસણ,
-
-
પદ,
જીવડા જગમગે છે તી તારી. અસંખ્ય પર કરી, શુદ્ધશ્રદ્ધા સગુરૂની, વાણીએ વતિ ખરી. જીવડા૧ ચંદ્ર ભાનુ કોટિ ઉગે, કરે પ્રકાશ અપાર, તેહથી પણ આત્મતિ, જુદી અનંતિધાર, જીવડા૦ ૨ તેજનું પણ તેજ એ છે, સર્વ એમાં સમાય, લડાલડી નહિ એહમાં કંઇ, સંતથી પરખાય. છવડા ૩
For Private And Personal Use Only