________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
દ.
૫૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહુજ સ્વરૂપી મારો અંતરજામી, પદ્માતમ ઘટરામી,
પ્રભુ ચિન્મય ગુણધારી; નિશ્ચય નયથી શુદ્ધ સ્વરૂપી. જાણા એ રૂપારૂપી; પ્રભુ ચિન્મય ૧ પર્યાય સમયે સમયે અનંતા, પ્રતિ પ્રદેશે ફરતા; પ્રભુ
ઉત્પાદ વ્યય સ્થિતિ ત્રણ સ્વરૂપે, સમયે દ્રવ્ય રૂપે, પ્રભુ ૨ આનંદ આપે ભવદુ:ખ કાપે, આઆપ પ્રતાપે; પ્રભુ આત્મિક શુદ્ધ સ્વભાવના ભાગી, ચાગિના પણ યાગી; પ્રભુ॰ ૩ શક્તિ અન`તિ સદાના જે સ્વામી, નામી પણ તે અનામિ, પ્રભુ સુજન સનેહી વ્હાલા ધ્યાનેરે આવે, બુદ્ધિસાગર સુખ પાવે, ૫, ૪ પેથાપુર,
પ.
પર
યાદ કરી લે સિદ્ધ સનાતન, છેડી સષ્ઠ દુનીયાદારી, પરગઢ પિતૅ વસીયા યાતે, પરમ બ્રહ્મપદ ગુણધારી, યાદ ૧ હુને મારૂ સખ પરિહારી, કર તું પરમાતમ યારી, તત્ત્વમિસ માયા નિહ તેરી, ખેાલ ખરી પાંચમ ખારી, યાદ૦ ૨ મુકિત સ્થાન નહિ તેરા દુસરા, કર મિલજાને તઈયારી, ધ્યાન લગાદે ધામેધાસે, સફળ સંગસે પરવારી, યાદ૦ ૩ નિર્મલ આત્મપ્રદેશ નીહાળી, વર ચિન્મય પત્ર સુખકારી, નહિ તું ન્યારા તેથી પ્યારા, વીતરાગપદમય ભારી, સત્ય નિર્જન નિર્ભય દેશી. પાવેતેાહે હુશીયારી, બુદ્ધિસાગર અનુભ પામી, સત્તા ધ્યાવું નિરધારી,
પેથાપુર,
For Private And Personal Use Only
યાદ૦ ૪
યાદ ૫