________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઈ જન ના કેઈ જન સેવે, કોઈ જન યુદ્ધ કરતા; કઈ જન જન્મે કેઈજન ખેલે, દેશાટન કેઈ ફરતા. આ૦ ૨. વેલ પીલી તેલની આશા. મૂરખ જન મન રાખે; બાવળી લાવીને આંબા, કેરી રસ શું ચાખે. આતમ૦ ૩ વેરી ઉપર વેર ન કીજે, રાણીથી નહિ રાગ; સમભાવે સે જનને નીરખે, તો શિવ સુખને લાગ. આ૦ ૪ જુઠી જગની પુદગલ બાજી, ત્યાં શું રહીએ રાજી; તન ધન ધવન સાથ ન આવે, આવે ન માતપિતાજી. આ૦ ૫ લક્ષ્મી સત્તાથી શું થાવે, મનમાં જે વિચારી; એકદીન ઉઠી જાવું અને, દુનીયાસિ વિસારી. આતમ૦ ૬ ભલા ભલા પણ ઉઠી ચાલ્યા, જેને કેઈક ચાલે; બીલાડીની દેટે ચડી, ઊંડો શું મહાલે. આતમ- ૭ કાળઝપાટે સિને વાગે, યાગિજન જગ જાગે; બુદ્ધિસાગર આતમ અર્થી, રહેજો વિરાગ્ય, આતમ૦ ૮
શ્રી શાંન્તિ: મહેસાણા,
પદ
રાગ ઉપરનો તારૂ નાચ ન રૂપ લખાય. અલખ પરમાતમા,
નારી શકિત અનંત કહાય અલખ૦ શાનાદિક તુજ સંપદારે, કમાં છાદિત થાય; પરભાવ રંગી ચેતનારે, કર્મ ગ્રહણકે ઉપાય, અલખધુમાડા બાચક ભરેરે, હાથ કશું નહિ આય; પર પિતાનું માનતારે, જન્મ મરણ દુઃખ પાય, અલખ૦
૨
For Private And Personal Use Only