________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
ઘથાને સ્વપ્નાની અંદર, સારે પુત્ર જણાય, પરિણા ચારીની અંદર, મનમાં સુખ બહુ પાય, મરી ગયે રેતીરે, મૂછ બહુ ખાય છે. અંતર૦ ૪ કુવે પીટે માથું પછાડે, આંખે ઉઘડી જાય, પુત્ર કલ્પના સુખ દુખ ખાટું, બુદ્ધિસાગર ગાય, દુનીયા ઉધી ચાલેરે, શું ત્યાં કે ઉપાય છે. અંતર૦ ૫
મેહેસાણા,
પદ,
૪૫ નેવાનું પણ મેરે, હાલ ચાલ્યું જાય છે, દુનીયા મન અવળું રે, સવળું સંત ગાય છે, જાવું ત્યાં તે કેઈ ન જાવે, કરવું તે ન કરાય, જાણવું તે તે રહીયું બાકી, રાતને દીન ગણાય, મેહ દારૂ પીધેર, ભાન તે ભૂલાય છે. નવાનું૦ ૧ રાજાને તે રંક ગણને, કરી નહીં સારવાર, રંકને રાજા માની બેઠા. ધિક પડે અવતાર, અન્તર ધન બાયું રે, માટે એ અન્યાય છે. લેવાનું૦ ૨ લોહ ચણાનું ભક્ષણ કરવું, જેવું એ મુશ્કેલ. તેવું આત્મસ્વરૂપે થાવું, નથી બાળકને એલ. કેઇક જીવ સમજેરે, બુદ્ધિસાગર ગાય છે, તેવાનું
મહેસાણા.
પદ.
આપ સ્વભાવમાંરે, અબધુ સદા મગજમેં રહેના-રાગ, આતમ દયાનથી, સન્ત સદા સ્વરૂપે રહેવું, કર્માધીન છે સૈ સંસારી, કેઈને કંઈ ન કહેવું, આતમ ૧
For Private And Personal Use Only