________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિદ્રા લેતાં કાળ અનંતે, ચાર ગતિમાં ભમી રે; તો પણ શું તું તેના વશ થઈ, શયામાંહિ રમી રે. ઉઠો, ૨ નિદ્રાને આહાર વધાર્થી, વધતાં ચેતન જાણેરે, હનો નાશ કરીને ચેતન, ધર્મ હદયમાં આણે રે. ઉઠે. ૩ શું સંસારમાં સારા વિચારી, મારૂ મારૂ કો રે, મૃત્યુ તણે ભય માથે ગાજે, છાયા મીશે ફરેતરે. ઉઠે, ૪ કર્મ કાઠીયા આતમ ધનને, નિશદિન લુંટે પ્રાણીરે, જાગ જાગ આતમ નિજ ભાવે, એવી જિનવર વાણીરે, ઉઠે. ૫ ઉઠી પ્રભાતે પાપારંભનાં, કામ નિવારણ કરે,
વીસ જિનવર સકલ તીર્થને ઘટમાંહિ ભવિ ધરજોઉઠો. ૬. શ્રી સંખેશ્વર સાહિબ મેરા નામ જપું હું તેરારે, સકલ મંગલ કર્તા દુઃખ હર્તા, નાસે કમ કઠેરારે, ઉછે. ૭ દાન શીયેલ તપ ભાવના ભેદ, ધર્મ સેવન જે કરશે, બુદ્ધિસાગર શાશ્વત શિવપદ. ભવસાગર ઝટ તરશે. ઉઠો, ૮
પદ,
હમારે દશ છે ત્યારે, પ્રભુ પ્રેમ જણાવાનૈ; હમારા દેશમાં શાંતિ, અલખ નામે ગણાવાનો. હમારે તે તમારો છે, તમારે તે હમારે છે; સમજતાં સહુ સુખી થાવ, જઈ દેશમાં ફરી નાવે. ૨ હમારા દેશમાં યોગી, અલખની ધુન લગાવે છે; હમારા દેશમાં સંતે, અલખનાં ગાન ગાવે છે. નહિ જ્યાં એક નહિ ત્યાં રે, નહિ જ્યાં જન્મને જાતિ; નહિ જ્યાં દુઃખ દિલગીરી. નહિ જ્યાં વણને રાતિ, સદા જ્યાં યોગીઓ જાગે, નહિ કેઈ વૈખરી બેલે; નહિ જ્યાં કમનું નામ, અતુલ ધન શુધ કે તેલ,
૩
For Private And Personal Use Only