________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શનિ સદગુરૂ સંગતે, હવે આત્મ પ્રકાશ બુદ્ધિસાગર કિજીએર, સત્તની સંગત ખાસ. અમર૦ ૭.
અમદાવાદ દ. ભ, વ,
પાદરા
પદ..
૩૯, સદા સુખકારી પ્યારી રે, સમતા ગુણ ભષ્કાર–સદા જ્ઞાન દશાફળ જાણીએ, તપ જ લેખે માન, સમતા વિણ સાધુપણુંરે, કાસકુસુમ ઉપમાન, સદાગ ૧ વેદ પઢા આગમ પહેરે, ગીતા પદો કુરાન, સમતા વિણ શેભે નહિરે, સમજે ચતુરસુજાણ, સદા ૨ નિશ્ચય સાધન આત્મનું રે, સમતા યોગ વખાણ અધ્યાતમ યોગી થવારે, સમતા પ્રશ્ય પ્રમાણ. સદા૩ સમતા વિણ સ્થિરતા નહિરે, સ્થિરતા લીનતા કાજ, સમતા દુઃખહરણી સદારે, સમતા ગુણ શિરતાજ, સદા૪ પર પરિણતિ ત્યાગી મુનિ, સમતામાં લયલીન, નસ્પતિ સુરપતિ સાહિબારે, તસ આગળ છે દીન, સદા૫ રાચી નિપર ધ્યાનથી. સેવા સમતા સાર. બુદ્ધિસાગર પીજીએ. સમતામૃત ગુણકાર, સદા ૬
અમદાવાદ, દ. ભ. વં,
છે પ્રભાતીયુ છે
Cહો તન આળસ પંડી. ધર્મ હદયમાં ધારે; પ્રમાટે શું પટો ચેતન, જાય ફિટ અવતારરે,
ઉઠા, ૧
For Private And Personal Use Only