SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેદાન દષ્ટિ જગેરે, જાણે આતમ રૂપ; આતમમાં આનંદ છેરે, ટાળે ભાવભય ધુપ, ચતુર૦ ૫ શાની સાન થકી લહેરે, શાશ્વત સત્યાનંદ, યોગી આત્મ સમાધિમરે, પાવે આનંદ કંદ, ચતુર૦ ૬ આનંદ અનુભવ નથી, પ્રગટે ઘટમાં ભાઇ, સદગુરૂ સગત આપશેરે, જ્ઞાનાનંદે વધાઈ ચતુર૦ ૭ ગુરૂ હાટે પામશેરે, આનંદ અમૃત મેવ; બુદ્ધિસાગર કીજીએ રે, પ્રેમે સાચી સેવ, ચતુર. ૮ અમદાવાદ , ભ, વં, ૩૮. અમરપદ પરખી લેશે. પરખ્યાથી સુખ થાય. અમર૦ કંઇક રસ્થા માનમાં, કેઇક રચ્યા દામ; પરભવ જાતાં પ્રાણીને રે, કેઈ ન આવે કામ. અમર૦ ૧ ગાડી વાડી લાડીમાં, જે ભૂલ્યા ભાન; વિષ્કાના કીડા પરર, પરવસ્તુ ગુલતાન. અમર૦ ૨ દુખ સન્નતિ દાવાનલેરે, કદી ન શાતિ થાય; નિજ પદ જાણે જે નરારે, સાચી શાન્તિ તે પાય, અમર૦ ૩ મનવચ કાયા ગની રે, નિવૃતિ જબ થાય; અધ્યાતમ સુખ સંપજે, જન્મ મરણ દુખ જાય, અમર૦ ૪ સમતા સ્થિરતા સંજોર, અનુભવ જાગે જ્યોત; વર્ત નિજપર ભિન્નતારે, થાય ભુવન ઉત. અમર૦ ૫ વિષય વાસના પરિહરીરે, કરતાં આતમ ધ્યાન; અજર અમર પદ ભગવે રે, ચેતન ગુણની ખાણ, અમર૦ ૬ For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy