________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
ખારા જળના પાનથીરે, કદી ન તૃપ્તિ થાય, ધુમાડા આચક ભરેરે, હાથ કશું' નહિ આય, માયા મમતા યોગથીરે, કદી ન શાન્તિ હોય; શાન્તિ વર્તે આત્મમાંરે, નિશ્ચયથી અવલેાય. આતમ ધ્યાને આતમારે, શાન્તિથી ભરપૂર, બુદ્ધિસાગર શાંતિમાં રે, હાય સદા મગરૂર.
For Private And Personal Use Only
જગત્માં, ય
જગતમાં. હું
જગત્માં૦ ૭
અમદાવાદ.
૫૩
૩
કોઇ ન કરો। પ્રીત, ચતુરનર કાઇ ન કરશો પ્રીત; પ્રીત વસે ત્યાં ભીતિ, ચતુર નર કોઇ ન કશા પ્રીત. પ્રીતિ ભવ દુ:ખ મૂળ છેને, પ્રીતિનુ ફળ શાક; પ્રીતિ કરતાં પ્રાણીનેરે, વાધે રોગ વિયોગ, સ્વારથમાં અન્ધા અનીરે, પ્રીત કરે નનાર; પર પુદ્ગલની લાલચેરે, વૃદ્ધિ કરે સસાર, સ્વારથની જે પ્રીતડીને, તેના અંતે નાશ અનુભવીએ દાખવ્યુંરે, ધર તેના વિશ્વાસ, સૂખ સાથે પ્રીતડીરે, કરતાં નિશદીન દુ:ખ; પંડિત સાથે પ્રીતડીરે, કરતાં નિશદીન સુખ, આતમ તે પરમાતમારે, પ્રીતિ છે તસ સાચ; મણિસમ આતમ પ્રીતડીરે, પરપ્રીતિ જ્યુ કાચ, ધર્મ સ્નેહને સાચવીરે, કરીએ સજ્જન સગ; ચેાગ્ય જતા લહી ચાગ્યતારે, પામે અનુભવ રંગ, અનુભવ રંગ મડ જ્યુરે, આતમમાંહિ મુહાય; બુદ્ધિસાગર હંસ જ્યુરે, ચન્ચુ વીરલા પાય,
ચતુર, ૧
ચતુર. ૨
ચૈત્ર, ૩
ચતુર. ૪
ચતુર. પ
ચતુર ક
ચતુર, ૭