________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ
જ્ઞાની વિરલા કઇ જગતમાં, જ્ઞાની વીરલા કેઈ
વદુ વિચારી જે જગતમાં-ડાની કોઈ ભાષા જ્ઞાનથીરે, ધરતા મન અહંકાર; ભાષા કારણ જ્ઞાનનુંરે, નવે ભાષા પાર. જગતમાં. ૧ વાદવિવાદે માનતારે, કેઈક સાચું જ્ઞાન, પરપરિણતિ પિષ્યાથકીરે, વાધે ઉલટું માન. જગતમાં ૨ રાગ દ્વેષને ક્ષય કરીરે, અર્થે આતમ ભાન, પૂરણ શક્તિ જેહથીરે, જાણે સત્ય તે શાન. જગતમાં ૩ આતમ અનુભવ જ્ઞાનથી, નાસે ભવભય ફંદ, બુધિસાગર પામતારે, શાની પૂણુનન્દ, જગતમાં ૪.
અમદાવાદ,
પદ,
શાન્તિ સદા સુખદાગી. જગતમાં શાનિ સદા સુખદાયી,
સે ચિત્તમાં થાયી––જગતમાં-શાતિ, ભવ જંઝાળે ભટકતારે, શનિ હોય ન લેશ, મન ચન્ચલતા ત્યાં હુવેરે, ઉલટ વાધે કલેશ. જગતમાં. ૧ સત્તા ધન વૃદ્ધિ કરે, હોય ઉપાધિ જેર, ચિત્ત સ્થિરતા નહિ ભરે, પ્રગટે દીલમાં તેર, જગતમાં. ૨ દુનીયાની ખટપટ થકીરે, ખટપટીયું મન થાય, મનડું ભટકે બાહ્યમાં તે બહિરામત પદ પાય. જગતમાં ૩ લેશ વિકલ્પ ન ઉપજે, અત્તર વર્તે ધ્યાન, ઉપાધ અળગી હુવેરે. હવે શાન્તિ ભાન, જગતમાં, ૪
For Private And Personal Use Only