SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીલા અનુભવ રસ આસ્વાદ, આતમ ધ્યાને યોગી, આતમ અનુભવવિણ જે લોકે, શિવ સાધે તે હોગી. ચ. ૪ અનુભવ લેશે આતમ દર્શન, પામી લહત ખુમારી, બુદ્ધિસાગર સાચી વહાલી, અનુભવ મિત્તસુયાણી, ચતન, ૫ અમદાવાદ, પ. ૩૩ ચેતન આપ સ્વભાવ વિચારો, આપ સ્વભાવે ક્ષાયિક તૃપ્તિ; આવે ભવજલધિ આરો-તને- ૧ જ્ઞાનામૃતનું પાન જ કરીએ, પર પરિણતિકું નીવારીશુદ્ધચરણ ભેજનથી તૃપ્તિ, થાશે શિવસુખકારી, ચેતનર આત્મગુણેથી તૃપ્તિ સાચી, જ્ઞાનીજન એમ ભાખે; આત મધ્યાન કરે છે કેઈ, તે ઘટ અન્તર ચાખે, ચેતન૦ ૩ પુદ્ગલથી પુદ્ગલને તૃપ્તિ, આતમ આપ સ્વભાવે; અનુભવ સ્થિરતા સંગે, તૃપ્તિ જન કેઈ પાવે, ચેતન૪ સ્વમ સરિખી મિથ્યા તૃપ્તિ, સંસારે જન જાણે; ભ્રાન્તિ નિવારક જ્ઞાનિઘટમાં, તૂતિ વાત પિછાને. ચેતનવ ૫ મધુ સાકર ધૃતથી જે તૃપ્તિ, પાનિ મન તે બાટી, આતમ શુધ્ધ સ્વભાવે રમતાં, તૃપ્તિ છે જગ મોટી, ચેતન- ૬ ઈનકાદિક પણ વિષય વિકારે, તૃપ્તિ કદીય ન પાવે; આપ સ્વભાવે ધ્યાન દશામાં વૃદ્ધિ સહેજે થા. ચેતનવ ૭ આતમધ્યાની નિસ્પૃહગી, મમતા સંગ નિવારી; ભિક્ષુક સુખીયા જગમાં સાચા તસ જાઉ બલિહારી, ચતન, ૮ નિર્ભય નિજ દેશે છે પ્તિ, એમ વદતિ જિન વાણી, બુધસાગર અવસર પાકર સિ લો ગુણ ખાણી. ચેતનવ ૮ અમદાવાદ, For Private And Personal Use Only
SR No.008501
Book TitleAdhyatma Bhajan Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages189
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy