________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ દયા ચંદનથી અચા, સદગુણ પુષ્પ ચઢાવે; ક્ષાયીક સમકિત ધૂપ કરે વળી, જ્ઞાન દીપક પ્રગટાવે. પરમ, ૨ ક્ષાચીક ચરણનો સ્વસ્તિક કરીએ, અનુભવ નિવેદ્ય ધરીએ, આવિભાવે આત્મિક ગુણફળ, ધરતાં મંગળ વરીએ, પરમ. ૩ સામગ્રી પૂજનની પામી, પૂજે અંતરયામી, પક પૂજ્યપણું પ્રગટાવી, હવે ચિઘન પામી. પરમ૦ ૪ ગુણસ્થાનક ચાયું પામીને, પૂજનનો લહાવે, બુધિસાગર પૂજન અર્થે, ન મળે અવસર આવે. પરમ૦ ૫ ઇતિ શ્રી શાંતિ: શાંતિ: શાંતિ:
[અમદાવાદ]
પદ.
૩૦.
તારે આતમરાય મહાશય તારે આતમરાય, કાદવમાં મણિ ખરડા છે, સ્વચ્છ કરે ચિત્તલાથ; મહ૦ આતમ હીરે ઝળકે પોતે, જે ઘટની માંય, મહા૦ ૧ સત્ય સનાતન સુખને દાતા, આપોઆપ કહાય; મહા. જેની શકિત પાર વિનાની, સાધનથી તે સધાય, મહાશય૦ ૨ જગદીશ્વર જગનાથ જયો જગ, જ્ઞાન થકી પરખાય; મહાજેની સેવા અમૃત મેવા, જન્મ જરા દુર જાય. મહાશય૦ ૩ ગુણ પયયન ધારક ભાજન, સમયે સમયે થાય; મહાપરમાતમ છે. નિશ્ચય નથી, દયાવે તો સુખ પાય. મહા૦ ૪ વ્યવહારે શુદ્ધ વર્તે તદર્થ, ક્ષણ ક્ષણમાંહિ સદાય, મહાકારણે કાર્ય મહેદય સિદ્ધિ, બુદ્ધિસાગર ગુણ ગાય, મહા૦ ૪.
શાંતિ: શાંતિ: શાંતિ:
પેથાપુર,
For Private And Personal Use Only